બજાર » સમાચાર » કંપની સમાચાર

બિનાની ઈન્ડસ્ટ્રીઝની અરજી પર એનસીએલએટીની નોટિસ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

એનસીએલએટી એ બિનાની ઈન્ડસ્ટ્રીઝની અરજી પર નોટિસ ફટકારી છે. એનસીએલએટી બિનાની સિમેન્ટ ઈનસોલ્વેન્સી રદ્દ કરવા માટે બિનાની ઈન્ડની અરજી સાંભળવા તૈયાર છે. બિનાની ઈન્ડસ્ટ્રીઝે એનસીએલએટીને કહ્યું છે કે, બિનાનીના બધા લેણદારોને 2 સપ્તાહમાં 100% ઋણ ચૂકવવાની યોજના સુપરત કરી છે. એનસીએલએટીએ દાલ્મિયા દ્વારા પ્રમોટેડ રાજપુતાના પ્રોપર્ટીઝની Interventionઅરજી કરવા મંજૂરી આપી છે.