બજાર » સમાચાર » કંપની સમાચાર

ભુષણ પાવરના દેવાદારોને એનસીએલએટી તરફથી રાહત

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ભુષણ પાવરના દેવાદારોને આજે એનસીએલએટી તરફથી રાહત મળી છે. આજે એનસીએલએટીએ ભુષણ પાવરનો રિઝોલ્યુએશ પ્લાન ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. જોવા જઈએ તો એનસીએલએટીએ લિબર્ટી હાઉસની અરજીને ફગાવી દીધી છે.