બજાર » સમાચાર » કંપની સમાચાર

પર્યાવરણ સંબંધી મંજૂરી માટે નવી તૈયારી

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્યાવરણ સંબંધી મંજૂરી મળતા હવે વાર નહિ લાગે. પર્યાવરણ સંબંધી મંજૂરી માટે નવી તૈયારી કરવામાં આવી રહી છે.


પ્રોજેક્ટને ત્વરિત પર્યાવરણ સંબંધી મંજૂરી આપવા પર ભાર મુકવામાં આવશે. પર્યાવરણ સંબંધી મંજૂરી માટે સરકાર ખાનગી એજન્સીઓની સેવા લેશે. પર્યાવરણ સંબંધી મંજૂરીમાં સરકારની દખલ ઘટાડવાની તૈયારી છે.


વિશ્વ બેન્કની ભલામણ બાદ પર્યાવરણ સંબંધી મંજૂરી માટે સરકારની તૈયારી છે. વૈશ્વિક ધોરણોના આધાર પર મંજૂરીની યોજના છે. ડેવલપમેન્ટ, ઈન્ફ્રા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં 70 ટકા કરતા ઓછો સમય લાગશે.