બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ પણ સારૂ પ્રદર્શન કરશુ: માસ્ટેક

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 13:53  |  સ્ત્રોત : CNBC-Bajar

માસ્ટેકના સીએફઓ અભિષેક સિંહએ કહ્યુ છે કે તેમજ તેમણે ઉમેર્યું હતું કે આ ત્રિમાસિકમાં પરિણામ અનુમાન કરતા સારા રહ્યા છે અને આગળ પણ કંપની સારું પ્રદર્શન કરતી રહેશે. આ ચૌમાસિકમાં બિઝનેસ ઘણો વધ્યો.

યુકે, યુએસએ, ડિજીટલ કોમર્સ બિઝનેસમાં ઘણી વૃદ્ધિ થઈ. યુકે, યુએસએ અને ભારતમાં માગ ઘણી વધી છે. બ્રેક્ઝિટના કારણે સેલ સાયકલ મોડી પડી. ફંડામેન્ટલ માગ પર પણ કોઈ અસર નહીં. યુએસમાં કંપનીના ટ્રાન્સફોર્મેશન પર કામ કરીએ છીએ. હવે, પૂરું ધ્યાન વેચાણ વધારવા પર રહેશે.