બજાર » સમાચાર » કંપની સમાચાર

એનએચપીસીનું નોર્થ ઈસ્ટ ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન થશે મર્જર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

એનએચપીસીનું નોર્થ ઈસ્ટ ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન એટલે કે NEEPCO સાથે મર્જર થવાની શક્યતા છે. આ અંગે નેટવર્ક સાથેની વાતચીતમાં એનએચપીસીના સીએમડી બલરાજ જોશીએ જણાવ્યું હતું કે આ અંગે પ્રાથમિક ચર્ચાઓ ચાલી રહી છે. NEEPCOના અધિગ્રહણ અંગે મિનિસ્ટ્રી સાથે બેઠક કરી હતી. કંપનીનો ડેટ ઈક્વિટી રેશ્યો 0.7:1 છે. જો NEEPCOનું અધિગ્રહણ થશે તો રેશ્યો 1.1:1નો થશે.