બજાર » સમાચાર » કંપની સમાચાર

નોકિયાએ બે નવા ફોન લૉન્ચ કર્યા

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

નોકિયાએ આજે તેના બે નવા ફોન લૉન્ચ કર્યા છે. આમાં એક 8110 ફીચર ફોન છે જ્યારે 3.1 પ્લસ સ્માર્ટફોન છે જે સૌથી પહેલા ભારતમાં લૉન્ચ થયો છે. આની કિંમત 11499 રૂપિયા જણાવવામાં આવી રહી છે.


નોકિયા 8110 ફીચર ફોનમાં 4 GB ઇન્ટરનલ મેમરી અને તેની કિંમત 5999 રૂપિયા છે. 3.1 પ્લસ સ્માર્ટફોનનું વેચાણ 19 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે નોકિયા 8110 તમને ભારતમાં 24 ઓક્ટોબરથી મળશે.