બજાર » સમાચાર » કંપની સમાચાર

અમારી નવી લીડરશીપ વધુ ફોકસ: ડૉ.રેડ્ડીઝ

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 14:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ડો. રેડ્ડીઝના સીએફઓ અને ઈન્ડિયાના પ્રેસિડન્ટ ડો. સુમેન ચક્રબોર્તીનું કહેવુ છે કે આ વખતે ઇમર્જિંગ દેશોમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. ભારતમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. અમારી નવી લીડરશીપ વધુ ફોકસ છે. USમાં લોજિસ્ટિક્સ પાર્ટનરને બદલી રહ્યા છીએ. ranitidine રિકોલ કરી તેની અસર પણ વેચાણ પર જોવા મળી.


30 નવા પ્રોડક્ટ આ વર્ષમાં લોન્ચ કરવાનું લક્ષ્ય છે. આ ત્રિમાસિકમાં 8 જેટલા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. સારા પ્રોડક્ટ લોન્ચ કરીશું તો USમાં વેચાણ વધશે. શ્રીકાકલુમ પ્લાન્ટમાં પૂર્ણ તૈયારી છે. ચીન અમારા માટે મહત્વનું માર્કેટ છે. ચીનમાં મંજૂરી મળશે એટલે નવા લોન્ચ કરીશું.