બજાર » સમાચાર » કંપની સમાચાર

પેજ ઇન્ડસ્ટ્રીઝ: જૉકી સાથેનો કરાર લંબાવ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

પેજ ઇન્ડસ્ટ્રીઝમાં આજે જોરદાર મજબૂતી હતી. કંપનીએ જૉકી સાથેનો લાઇસન્સનો કરાર 2040 સુધી લંબાવ્યો છે. કંપનીના મુખ્ય કારોબારનો મોટો હિસ્સો જૉકી મારફત જ આવે છે અને આ સમાચાર બાદ સ્ટૉકમાં 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સ્તર જોવા મળ્યા હતા.