બજાર » સમાચાર » કંપની સમાચાર

બ્યૂટી ક્રીમની જાહેરાતને લઈને વિવાદોમાં પતંજલિ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 10:20  |  સ્ત્રોત : CNBC-Bajar

પતંજલિ એકવાર ફરી ગુમરાહ કરવા વાળી જાહેરાતને લઈને સવાલોના ઘેરામાં છે. પતંજલિ બ્યૂટી ક્રીમ પર એક એડમાં ડાર્ક કલરને ત્વતાની બિમારી બતાવામાં આવી પરંતુ તેની બાદ સોશિયલ મિડિયા પર વિવાદ મચી ગયો છે.

બાબા રામદેવ અને પતંજલિને લઈને કેટલાક સવાલ ઉઠાવામાં આવ્યા તો બાબા રામદેવે સફાઈ આપતા કહ્યુ કે અમે Skin Complications (ત્વચાના વિકાર) શબ્દને માન્ય કર્યો હતો જો ટ્રાન્સલેશન/કૉપી-રાઇટિંગમાં ભૂલથી બદલી ગયો. મે ક્યારે પણ રંગ-ભેદની વાત નથી કરી અને હંમેશાં કુદરતી સૌંદર્યને નિખારવાના આયુર્વેદિક ઉપાય બતાવ્યા છે. કેટલાક લોકો એક શબ્દને પકડીને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.