બજાર » સમાચાર » કંપની સમાચાર

પતંજલિ: સ્નેક્સ, ડાયટ ફુડ બિઝનેસમાં ઉતરવાની

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

પતંજલિ હવે સ્નેક્સ અને ડાયટ ફુડ બિઝનેસમાં ઉતરવાની છે. આ માટે કંપનીએ પાયલોટ પ્રોજેક્ટની શરુઆત પણ કરી દીધી છે. પતંજલિએ આજે સોયા અને લોટથી બનવાવાળો નાસ્તો લોન્ચ કર્યો છે.

આવનાર સમયમાં કંપની એનર્જી બારમાં 2-3 નવી પ્રોડક્ટ, નુડલ્સ સેગમેન્ટમાં દાલ તડકા અને ગ્રીન ચીલી ફ્લેવર લોન્ચ કરશે. પતંજલિની નજર દેશના 2 લાખ કરોડના સ્નેક્સ માર્કેટ પર છે. સ્નેક્સ બિઝનેસથી પતંજલિને નાણાંકીય વર્ષ 2019 સુધી 5 હજાર કરોડની કમાણીની આશા છે.