બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારતમાં ફાર્મા કંપનીઓમાં પણ Covid-19 દવાઓ બનાવવાની ક્ષમતા છે: બિલ ગેટ્સ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 18:29  |  સ્ત્રોત : Moneycontrol.com

માઇક્રોસના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (bill gates)એ કહ્યું હતું કે ભારતનું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (indias Pharmaceutical indusrty) દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે કોવિડ-19ની વેક્સીન બનાવવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે ભારતમાં કોરોના વેક્સીનને બનાવા માટે મદદ કરવા માટે ભારતની ફાર્મા કંપનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. જે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation)ના સકો-ચેરમેન અને ટ્રસ્ટી પણ છે.


16 જુલાઇએ ડિસ્કવરી પ્લસ (Discovery Plus) પર પ્રસારિત થયેલા ડૉક્યૂમેન્ટી COVID-19: Indias War Against The Virus (કોવિડ-19 વાયરસ સામે ભારતની લડાઇ)માં ગેટ્સનું કહેવું છે કે ભારતના તોના મોટા આકાર અેનશહેરોમાં ઘણું મોટું જનસંખ્યા ઘનત્વના કારણે સ્વાસ્થ્ય સંકટ (health crisis)ની એક મોટો પડકારનો સામનો કરવું પડી રહ્યું છે.


ભારતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી સંભાવનાઓ છે. અહીંની દવા અને વેક્સીન કંપનીઓ પૂરી દુનિયા માટે મોટી સપ્લાયર્સ છે. તમે જાણો છો, ભારતમાં સૌથી વદારે વેક્સીન (ટીકા) બનાવવામાં આવે છે. સીરમ ઇન્ટીટ્યૂટ (serum institute)માં તેમાં સૌથી આગળ છે. પરંતુ બૉયો ઇ (Bio E), ભારત (બાયોટેક) જેવી ઘણી કંપનીઓ છે. જે કોરોના વાયરસની વેક્સની બનાવવા માટે કામ કરી રહી છે. તે ઘણી રીતથી વેક્સીન બનાવવામાં સતત મદદ કરવામાં જોડાઇ છે.


ગેટ્સે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે હું ઉત્સાહિત છું કે ભારતનું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ન માત્ર ભારત માટે જ પરંતુ સમગ્ર વિશ્વ માટે કોરોના વેક્સીન ઉત્પદન કરી શકશે. આપણે મૃત્યુઆંક ઘટાડવાની જરૂર છે. સાથે જ અમે આ સુનિશ્ચિત કરવું છે કે આ રોગચાળાને સમાપ્ત કરવાનું છે.