બજાર » સમાચાર » કંપની સમાચાર

પીએનબીના સ્ટોકમાં દબાણ જોવા મળ્યું

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબીના સ્ટૉકમાં આજે દબાણ જોવા મળ્યું હતું. પીએનબીના રૂપિયા 6750 કરોડના Perpetual બૉન્ડની રેટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે. ઈન્ડિયા રેટિંગ દ્વારા પીએનબીના બૉન્ડની રેટિંગ ઘટાડીને આઈએનડી A/નેગેટિવ કરી દેવામાં આવ્યું છે.