બજાર » સમાચાર » કંપની સમાચાર

પોર્શેની Cayenne coupe લૉન્ચ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

પોર્શે ઇન્ડિયાએ પોતાની પોપ્યુલર સ્પોર્ટ્સ SUV કાયેનનો કૂપે વર્ઝન લૉન્ચ કરી દીધુ છે. કંપનીએ તેને 2 વેરિયન્ટમાં ઉતારી છે. પહેલી કાયેન કૂપિ અને બીજી કાયેન કૂપે ટર્બો. કાયેન કૂપેમાં 3 લીટરનું એન્જિન છે, જે 340BHP પાવર આપે છે. અને આ 100 કિલોમીટરની રફ્તાર 6 સેકન્ડમાં પકડી લે છે. જ્યારે કે ટર્બો વેરિયન્ટમાં 4 લીટરનું એન્જિન છે જે 550BHP પાવર જનરેટ કરે છે. અને આ 3.9 સેકન્ડમાં 100 કિલોમીટરની રફ્તાર પકડે છે. કાયેન કૂપની કિંમત 1 કરોડ 31 લાખ રૂપિયા છે. ત્યાં જ ટર્બોની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.