બજાર » સમાચાર » કંપની સમાચાર

પ્રદીપ બક્ષી વોલ્ટાસના નવા એમડી અને સીઈઓ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

6 દાયકા જૂની અને એર કંડિશનિંગ અને કુલીંગ ટેકનોલોજીમાં કુશળતા ધરાવતી કંપની વોલ્ટાસના નવા એમડી અને સીઈઓ તરીકે પ્રદીપ બક્ષીની નિમણૂક કરવામાં આવી. કંપનીના એમડી અને સીઈઓ તરીકેનો પદભાર પ્રદિપ બક્ષી 10 ફેબ્રુઆરીથી સંભાળવાનો શરૂ કર્યો હતો.


જ્યારે કંપનીના નાયબ એમડી તરીકે અનિલ જ્યોર્જની નિમણૂક કરવામાં આવી હતી. અને તેઓએ પણ આ પદ 10 ફેબ્રુઆરીથી સંભાળ્યું હતું. આજે સ્ટોકમાં લગભગ 1 ટકાની આસપાસની મજબૂતી સાથે કારોબાર થતો જોવા મળ્યો.