બજાર » સમાચાર » કંપની સમાચાર

ભુષણ સ્ટીલ જલ્દી ટાટા સ્ટીલ માટે પ્રેફરન્શીય શેર રજૂ કરાશે

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ભુષણ સ્ટીલ જલ્દી ટાટા સ્ટીલ માટે પ્રેફરન્શીય શેર રજૂ કરી શકશે. 18 મેના થનાર કંપનીની બોર્ડ બેઠકમાં વિચાર કરવામાં આવી શકે છે. જોવા જઈએ તો NCLTએ ભુષણ સ્ટીલ માટે ટાટા સ્ટીલની બોલીને મંજૂરી આપી દીધી છે. જાણકારોના મતે ટાટા સ્ટીલ ભુષણ સ્ટીલની 75 ટકા ભાગીદારી ખરીદી શકે છે.