બજાર » સમાચાર » કંપની સમાચાર

ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના શેરમાં દબાણ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનજી પર સબસીડી પૂર્ણ થવાની આશંકાથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર આજે દબાણ જોવા મળ્યું હતું. આઈજીએલ અને એમજીએલમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.


જોવા જઈએ તો સીએનજીના ગ્રાહકોને બજાર ભાવ પર ગેસ આપવાની ભલામણ કરવામાં આવી છે, જયારે પીએનજી ગ્રાહકોને ડીબીટી દ્વારા સબસીડીની ભલામણ કરાઈ છે.


નોમુરાએ કહ્યું છે કે જો આ નિર્ણય લાગુ થાય છે તો ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે તે નેગેટિવ રહેશે.