બજાર » સમાચાર » કંપની સમાચાર

પ્રાઇવેટ સેક્ટરને ડિફેન્સ ઓર્ડર બહુ ઓછા: એ.એમ નાઈક

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 13:50  |  સ્ત્રોત : CNBC-Bajar

એલએન્ડટી ગ્રુપના ચેરમેન એ.એમ નાઈકે નેટવર્ક સાથે વાત કરતા કહ્યુ કે, સરકાર નાણાંકીય અને પોલિસી ઈશ્યુનો કોઈ હલ લાવતી નથી. એ સાથે તેમણે જણાવ્યું કે પ્રાઈવેટ સેક્ટરને ડિફેન્સ ઓર્ડર બહુ ઓછા મળે છે.


પ્રાઇવેટ સેક્ટરને વધારે ડિફેન્સ ઓર્ડર નથી આપવામાં આવતા. એલએન્ડટીને જે સૌથી મોટો કોન્ટ્રેક્ટ મળ્યો હતો તે 100 ફિલ્ડ ગનનો હતો. અમે સમય પર ઓર્ડર પુરો કરીએ છીએ. સરકાર ફાઇનાન્સ અને પોલિસી ઇશ્યુ કોઇ હલ લાવતી નથી.