બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં પ્રોડક્શન અને સેલ્સ વધશે: જેબીએમ ગ્રુપ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

જેબીએમ ગ્રુપના એક્સીક્યુટીવ ડિરેકટર નિશાંત આર્યાનું કહેવું છે કે કંપનીના બાધા પ્લાન્ટ ખુલી ગયા છે પરંતુ ઓપરેશ્નલ નથી. આ વર્ષ ઑટો સેક્ટરમાં ભારી રહેશે. કોરોનાની અસર અમારીક કંપની પર પણ પડી છે. કોઇ પણ કારણસર કંપનીમાં ઘટાડો થાય તો કંપનીને મોટું નુકસાન થાય છે. લોકડાઇન ક્યારે ખુલશે અને ખુલ્યા પછી માર્કેટની શું હાલત રહેશે. ઓટો કંપનીમાં ઘણા પ્વાન્ટ ખુલ્યા છે. તો પણ હજી સુધી તે એના સંપૂર્ણ પ્રોડક્શનમાં નથી આવ્યો. આવનારા સમયમાં પ્રોડક્સન અને સેલ્સ પણ વધશે.