બજાર » સમાચાર » કંપની સમાચાર

ખર્ચમાં ઘટાડાથી મળશે નફો: જેએસપીએલ

ના રોજ પ્રકાશિત Mon, 08, 2018 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓડિશાના અંગુલમાં જેએસપીએલનું ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયું છે. અંગુલ પ્લાન્ટનું વર્ષની ક્ષમતા 30 લાખ ટન છે. કંપનીના 33000 કરોડ રૂપિયાની ક્ષમતા વિસ્તાર પ્રોજેક્ટ પૂરો થઇ જાશે. વર્ષ 16-17 સુધી કંપનીનું વર્ષનું ઉત્પાદન ક્ષમતા 8.1 લાખ ટન થઇ ગઇ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું નફો ઓછો થઇને 498 કરોડ રૂપિયા પર થયું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના આયન અને સ્ટીલની આવકમાં 25.3%નો વધારો થયો છે.


જેએસપીએલમાં સ્ટીલ બિઝનેસના સીઈઓ, એન એ અંસારીસીએનબીસી-બજરના સાથે વતચીત કરતા કહ્યું કે સંપૂર્ણપણે રીતે સમાપ્તિ થયા પછી આવનારા વર્ષોમાં અંગુલમાં 5 મિલિયન ટન ક્ષમતાનો પ્લાટ ચાલૂ થશે.


એન એ અંસારીએ જણાવ્યું કે નણકીય વર્ષ 2019 સુધી કંપની પોતાની સંપૂર્ણ ક્ષમતા થી કામ કરવા લગશે. આ સમયગાળા માટે ભારત અને બન્ને સાથે મળીને કંપનીનું કુલ વાર્ષિક ઉત્પાદન વધારીને 8 મિલિયન ટન સુધી થઇ જાશે. એમણે એ પણ કહ્યું કે ઉત્પાદનના વધારા સાથે જ કપંનીના ખર્ચમાં પણ ઘટાડો આવશે અને નફામાં વધારો જોવા મળશે.