બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં નફામાં ગ્રોથની આશા: એમઈપી ઇન્ફ્રા

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

એમઈપી ઇન્ફ્રાના વીસી એન્ડ એમડી, જયંત મ્હાઇસ્કરનું કહેવુ છે કે ક્વાર્ટર 3 - ક્વાર્ટર 4માં માર્જિન્સ અને નફામાં ગ્રોથની આશા છે. ક્વાર્ટર 2 ઓપરેશનલી નબળુ જોવા મળ્યું છે. ગત વર્ષની સામે ક્વાર્ટર દર ક્વાર્ટર પણ નબળા પરિણામ જોવા મળ્યા છે. એચ2માં બોર્ડની મંજૂરી બાદ ફંડ એક્ત્ર કરવા પર વિચાર કરશે. કોરિયા અને મલેશિયામાં કંપનીઓ સાથે ફંડ એક્ત્ર કરવા પર વિચારણા ચીલુ છે. કંપનીમાં 7 કરોડની ખોટ જોવા મળી છે.