બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં પ્રોફીટ વધશે: આઈટીડી સિમેન્ટેશન

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 13:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈટીડી સિમેન્ટેશનના સીએફઓ, પ્રસાદ પટવર્ધનનું કહેવુ છે કે આઈટીડી સિમેન્ટેશનની દરિયાઇ સેગમેન્ટની બિડ પાઇપલાઇન મજબૂત રહી છે. બેલેન્સશીટને સુધારવી જરૂરી છે. વેલ્યુએશન સહાયક છે. ઓર્ડરબુકમાં સુધારો જોવા મળ્યો છે. મે મહિનાથી ઉડાંગુડી જેવા પ્રોજેક્ટ્સમાંથી આવક શરૂ થશે. કંપનીની આવક 11 ટકાથી વધીને રૂપિયા 640.5 કરોડ પર રહી છે.


આઈટીડી સિમેન્ટેશનની દરિયાઇ સેગમેન્ટની બિડ પાઇપલાઇન મજબૂત રહી છે. આઈટીડી સિમેન્ટેશનએ બેલેન્સશીટને સુધારવાની જરૂર છે. અમારી કંપની મુંબઇ મેટ્રોમાં જરૂરથી ભાગ લેશે. કંપનીમાં 2017 કરતા આ વર્ષે કંપનીએ 25 ટકાનો પ્રોફીટ કર્યો છે. કંપનીમાં રૂપિયા 10,000 કરોડની ઓર્ડર બુક છે. આવનારા ક્વાર્ટરમાં પ્રોફીટમાં વધારો જોવા મળી શકે છે.