બજાર » સમાચાર » કંપની સમાચાર

AGR પર કંપનીને ફરી નોટિસ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 16:23  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓની બાકી રકમની ચુકવણી માટે ફરી નોટિસ મોકલશે. સાથે જ જે કંપનીઓની પોતાની self-assessment સોંપી છે, તે ટેલિકોમ વિભાગની માંગથી અલગ છે. આવામાં ટેલિકોમ વિભાગ ટાટા ટેલીને ફરી નોટિસ મોકલશે.


DoT કંપનીઓને ફરી નોટિસ મોકલશે. AGR પર બાકી ચુકવણી જલ્દી જ કરવી પડશે. કંપનીઓની સેલ્ફ એસસમેન્ટ વિભાગની માગથી અલગ છે. Tata Teleએ રૂપિયા 2,197 કરોડની રકમ ચુકવી છે. Tata Tele પ્રમાણે હવે તેની કોઇ દેણદારી નથી. DoT પ્રમાણે Tata Teleની રૂપિયા 14,382 કરોડની દેણદારી છે. સરકારે Tata Teleના દાવાને વેરિફાઇ કરી રહી છે.


Tata Teleને ફરી સરકાર નોટિસ મોકલશે. તમામ પ્રક્રિયામાં 10-15 દિવસનો સમય લાગશે. કંપનીઓની સેલ્ફ એસસમેન્ટ મેચ કરવામાં સમય છે. Vodafone-Idea દાવો, દેણદારી રૂપિયા 7,000 કરોડ છે. કંપનીઓની સાથે કાર્યવાહી માટે વધુ સમયની જરૂરી છે. સુપ્રીમ કોર્ટએ 17 માર્ચ સુધી આદેશનું અનુપાલન માંગ્યું છે.