બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 2019માં સરકારી બેન્કોની રિકવરી રૂપિયા 1.22 લાખ કરોડ કરી

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ નાણાકિય વર્ષ 2019માં સરકારી બેન્કોની રિકવરી રૂપિયા 1.22 લાખ કરોડ કરી છે. તો એનસીએલટી રેઝોલ્યૂશન મારફતે રૂપિયા 55000 કરોડની રીકવરી કરવામાં આવી છે. જયારે નાણાકિય વર્ષ 2020માં પીએસયુ બેન્કોના મર્જર પર સરકારનો ફોકસ રહેશે.


સરકારી સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ એનબીએફસીએસની મુશ્કેલીઓ દૂર કરવાની કોશિશ થશે. સરકાર અને આરબીઆઈ મળીને એનબીએફસીએસની સમસ્યા ઉકેલશે. સરકાર, આરબીઆઈ મળીને એનબીએફસીએસની મુશ્કેલી ઉકેલશે.