બજાર » સમાચાર » કંપની સમાચાર

ગાડીઓનું રજીસ્ટ્રેશન 10 ગણું વધી શકે

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાડીઓનું રજીસ્ટ્રેશન 10 ગણું વધી શકે છે. ઈલેક્ટ્રીક ગાડીઓને પ્રોત્સાહન આપવાની યોજના છે. કારણકે ગ્રીન સેસ પર અત્યાર સુધી સહમતી નથી બની. ગ્રીન સેસને બદલે રજીસ્ટ્રેશન વધારવાની યોજના છે.


ઈલેકટ્રીક વ્હીકલ માટે સ્ટીઅરિંગ કમિટીમાં પ્રસ્તાવ મોકલ્યો છે. 2-વ્હીલર રજીસ્ટ્રેશન રૂપિયા 60 થી રૂપિયા 600 થઈ શકે છે. તો કાર રજીસ્ટ્રેશન રૂપિયા 600 થી રૂપિયા 6000 થઈ શકે છે.