બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ કેપિટલનો સ્ટોક ફોકસમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે રિલાયન્સ કેપિટલના શેરમાં તેજી જોવા મળી હતી. રિલાયન્સ કેપિટલના સ્ટિચિંગ ડિપોઝીટરી એપીએફએ 13.89 લાખ શેર્સ ખરીદ્યા છે. આ સાથે જ રિલાયન્સ નિપૉનમાં રિલાયન્સ કેપિટલ 5.25 ટકા હિસ્સો વેચશે.