બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ કમ્યુનીકેશનને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ કમ્યુનીકેશનને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે NCLT વિરુદ્ધ રિલાયન્સ કમ્યુનીકેશનની અરજી ફગાવી દીધી છે. જોવા જઈએ તો NCLTએ રિલાયન્સ કમ્યુનીકેશનની સંપતિ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેના કારણે કંપની કોર્ટ પહોંચી હતી. કંપની જલ્દીથી જ ટાવર અને ફાઈબર જેવી એસેટ રિલાયન્સ જીઓને વેચવાની તૈયારીમાં છે.