બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ કમ્યુનિકેશન્સ: એનસીએએલટીએ ઇન્સોલ્વન્સીની પ્રક્રિયાને મંજૂરી આપી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. એનસીએએલટીએ કંપની પર ઇન્સોલ્વન્સીની પ્રક્રિયાને મંજૂરી આપી છે. એરિક્સન દ્વારા કરવામાં આવેલી અરજીને મંજૂરી મળી છે.


રિલાયન્સ કમ્યુનિકેશન્સે એરિક્સનને 1155 કરોડ રૂપિયા ચૂકવવાના છે. 2014માં બન્ને કંપનીઓ વચ્ચે નેટવર્ક સંચાલનનો 7 વર્ષનો કરાર થયો હતો. જોકે કંપની આ નિર્ણય એનસીએએલટીમાં પડકારે એની પણ શક્યતા જોવામાં આવી રહી છે.