બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ ઈન્ફ્રાએ જમા કરાઇ બેન્ક ગેરંટી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:01  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ ઈન્ફ્રાના કંસોર્શિયમને વર્સોવા-બાન્દ્રા સી-લિન્ક પ્રોજેક્ટ માટે બેન્ક ગેરંટી જમા કરાવી દીધી છે. કંપનીએઓ પ્રોજેકટ માટે MSRDCને રૂપિયા 735 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવી દીધી છે. રિલાયન્સ ઈન્ફ્રાના કંસોર્શિયમે આ મહિને પ્રોજેક્ટ માટે MSRDC સાથે કરાર કર્યો હતો. આ સમાચાર બાદ કંપનીના શેરમાં સારી તેજી જોવા મળી હતી.