બજાર » સમાચાર » કંપની સમાચાર

રિલાયન્સ જીયોના પ્રી-પેડ ગ્રાહકો માટે નવી ઓફર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે એરટેલ અને આઇડિયામાં ઘટાડા સાથે કારોબાર હતો. રિલાયન્સ જીયોએ પ્રી-પેડ ગ્રાહકો માટે નવી આકર્ષક ઑફર લૉન્ચ કરી છે. 1.5 GB પ્રતિદિવસ બૉનસ ડેટા આપવાની ઘોષણા કરી છે. 30મી જૂન સુધીમાં આ ઑફર સબસ્ક્રાઇબ કરવી પડશે.


જીઓનો 3GB ડેટા પ્રતિદિવસનો 28 દિવસ માટેનો પ્લાન 149 રૂપિયાના ભાવે લઈ શકાશે. આ રીતે 1 GB પ્રતિદિવસની કિંમત ફક્ત 1.77 રૂપિયા થશે.. આ સાથે કંપનીએ અમુક ડિસ્કાઉન્ટ પણ ઑફર કર્યા છે.