બજાર » સમાચાર » કંપની સમાચાર

રેલીગેર હેલ્થ: ફોર્ટિસ હેલ્થકેયર કંપનીને ખરીદશે

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

સિંગાપોરમાં લિસ્ટેડ રેલીગેર હેલ્થને ફોર્ટિસ હેલ્થકેયર ખરીદશે. કંપનીને તેના માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. રેલીગેર હેલ્થ ટ્રસ્ટની વેલ્યુએશન અંદાજે 4650 કરોડ છે. તો બીજી તરફ કંપની બીજા અને ત્રીજા ત્રિમાસિકના પરિણામ 28 ફેબ્રુઆરીએ જાહેર કરશે. સાથે જ ફોર્ટિસ હેલ્થકેયરના બોર્ડે સિંહ બંધુઓના રાજીનામાં મંજૂર કરી લીધાં છે.