બજાર » સમાચાર » કંપની સમાચાર

RIL AGM announcment: જિયોએ ડેવલપ કર્યુ મેડ ઈન ઈન્ડિયા 5G સૉલ્યૂશંસ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 16:39  |  સ્ત્રોત : Moneycontrol.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ના ડિજિટલ આર્મ જિયો પ્લેટફૉર્મએ એક કમ્પ્લીટ 5G Jio ડિઝિટલ સૉલ્યૂશંસ ડેવલપ કર્યુ છે જેનાથી કંપનીને ભારત અને દુનિયાના બીજા દેશોમાં આવવાળા 5G ની લહેરનો ફાયદો ઉઠાવાનો ફાયદો મળશે.

આજે થયેલ કંપનીની 43મી એજીએમ માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે કંપની દ્વારા વિકસિત મેડ ઈન ઈન્ડિયા 5G ટેક્નોલૉજી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થવા પર 1 વર્ષમાં લૉન્ચ કરવામાં આવી સકે છે. જિયો સહેલાઈથી પોતાના 4G નેટવર્ક ને 5G અપગ્રેડ કરી સકે છે કારણ કે આ ઑલ આઈપી નેટવર્ક આર્કિટેક્ચર પર આધારિત છે. એક વાર ભારતમાં સફળ થવા પર જિયો પ્લેટફૉર્મ પોતાના 5G સૉલ્યૂશંસને દુનિયાના બીજા ઑપરેટરોના એક કમ્પ્લીટ મેનેજ્ડ સર્વિસના રૂપમાં એક્સપોર્ટ કરી શકશે.

આજની એજીએમમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ કે જિયો પ્લેટફૉર્મએ પોતાના 20 થી વધારે સ્ટાર્ટઅપ ભાગીદારોની સાથે મળીને કેટલા વર્લ્ડ ક્લાસ ટેક્નોલૉજી વિકસિત કરી છે. તેમાં 4G અને 5G ટેક્નોલૉજી, ક્લાઉડ કંમ્પ્યૂટિંગ, ડિવાઈસિઝ એન્ડ ઑપરેટિંગ સિસ્ટમ, બિગ ડેટા એનાલિસ્ટિક્સ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંશ, વર્ચુઅલ એન્ડ મિક્સ રિયલ્ટી, બ્લૉકચેન, નેચરલ લેંગ્વેજ અને અંડરસ્ટેંડિંગ અને કમ્પ્યૂટર વિઝન જેવી ટેકનીક શામિલ છે.

મુકેશ અંબાણીએ કહ્યુ કે આ ટેકનિકોનો ઉપયોગ કરીને અમે એક કમ્પ્લીટ સૉલ્યૂશં બનાવી સકે છે જે મીડિયા ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ન્યૂ કૉર્મસ, એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રીકલ્ચર, સ્માર્ટ સિટી, સ્માર્ટ મૈન્યુફેક્ચરિંગ અને સ્માર્ટ મોબિલિટી જેવા સેક્ટરોની જરૂરતો પૂરી કરી સકે છે.

અંબાણી એ કહ્યુ કે આવી ટેક્નોલૉજી અને ઈકોસિસ્ટમ સૉલ્યૂશંસ છે જે ભારતના 360-ડિગ્રી ડિજિટલ ટ્રાંસફોર્મેશનની ક્ષમતા રાખે છે. તેમણે કહ્યુ કે અમારા સ્ટાર્ટઅપ ભાગીદારોએ અમારા પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને અમે પોતાના ઉદ્દેશ્યમાં સહયોગ માટે અને સ્ટાર્ટઅપ્સને આમંત્રિત કરીએ છે.