બજાર » સમાચાર » કંપની સમાચાર

RIL AGM 2020 Key Highlights: જાણો RIL એ AGM માં શું મહત્વની જાહેરાત કરી, તમને શું નવુ મળશે

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 15:20  |  સ્ત્રોત : Moneycontrol.com

RIL AGM 2020 Key Highlights: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ની 43 મીં AGM માં એવી ઘણી જાહેરાત થઈ છે જેનાથી આવવાળા સમયમાં યૂઝર એક્સપીરિયંસ બદલી સકે છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ Jio 5G, Jio TV+, Jio Glass સહિત ઘણી નવી સર્વિસના વિષે જણાવ્યુ. આજે કરેલી મહત્વની જાહેરાત આ છે.

ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ નવા Jio TV+ ની ખાસિયત જણાવી. નવા Jio TV+ માં નેટફિલ્ક્સ, એમેઝૉન, પ્રાઈમ વીડિયો, હૉટસ્ટાર જેવા તમામ OTT ચેનલ હશે. તેમાં લૉગઈન માટે અલગ-અલગ આઈડી પાસવર્ડની જરૂર નથી. Jio TV+ ની સાથે જ તમે ફક્ત એક ક્લિકમાં કોઈપણ OTT પર કંઈ પણ જોઈ સકો છો.

ઈશા અંબાણીએ જિયો માર્ટ (Jio Mart) ના વિષે જણાવ્યુ કે તે કેવી રીતે ઑનલાઈન અને ઑફલાઈન કરયાણા સ્ટોરને જોડી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે જિયો માર્ટના બીટા પાયલટ પ્રોગ્રામ 200 શહેરોમાં થયા જેમાં સકારાત્મક ફીડબેક મળ્યા.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે Jio એ સ્કેચથી 5G સૉલ્યૂશંસ ડેવલપ કરી છે. તેનાથી ભારતમાં પણ વલ્ડ ક્લાસ 5G સર્વિસ લૉન્ચ કરવામાં આવી સકે છે. જિયોના 5G સર્વિસની આવતા વર્ષે શરૂ કરવામાં આવી સકે છે. જિયોના 5G પ્રોડક્ટ માટે જેટલા જલ્દી સ્પેક્ટ્રમ મળશે, કંપની એટલી જલ્દી તેનું ટ્રાયલ શરૂ કરી સકે છે.


ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.