બજાર » સમાચાર » કંપની સમાચાર

RIL AGM announcment: જિયો પ્લેટફૉર્મ્સમાં 33,000 કરોડનું રોકાણ કરશે ગૂગલ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 15:04  |  સ્ત્રોત : Moneycontrol.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીએ 43 મી AGM માં જાહેરાત કરી છે કે ગૂગલ (Google) જિયો પ્લેટફૉર્મ્સ (Jio Platformes) માં 33,737 કરોડ રૂપિયાના રોકાણથી 7.7 ટકા ભાગીદારી લેશે. છેલ્લા 3 મહીનોમાં જિયો પ્લેટફૉર્મ્સમાં તે 14 મું રોકાણ છે. રિલાયન્સના પહેલા વર્ચુઅલ વર્ષના સામાન્ય બેઠકમાં અંબાણીએ કહ્યુ જિયો પ્લેટફૉર્મ્સ પોતાની નવી સ્ટ્રેટેજિક પાર્ટનરનું સ્વાગત કરે છે. તેમણે કહ્યુ કે લૉકડાઉનની બાવજુદ છેલ્લા કેટલાક મહીનાઓમાં જિયો પ્લેટફૉર્મ્સમાં સ્ટેક સેલના દ્વારા 1,52,056 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.


ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.