બજાર » સમાચાર » કંપની સમાચાર

રોડ ઇન્ફ્રા માટે પીપીપી મોડલ પર ફોકસ વધાવશે: દિલીપ બિલ્ડકોન

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલીપ બિલ્ડકોનના સ્ટ્રેટજી અને પ્લાનિંગ હેડ, રોહન સુર્યવંશીનું કહેવુ છે કે 2017 અમારી કંપનીમાં ગણો સારો રહ્યા હતો. કંપનીનો પર્ફોર્મેન્સ પણ સારો હતો. સરકારનું આ વર્ષ ઇન્ફ્રા પર ફોકસ રહેશે. રોડ ઇન્ફ્રા સુધારવા માટે પીપીપી મોડલ પર ફોકસ વધાવશે. કોસ્ટલ ઇકોનૉમિક ઝોન બનાવવાની કડક જરૂર છે. ઇન્ફ્રામાં ખાનગી રોકાણ વધારવાની જરૂર છે.


રોહન સુર્યવંશીનું કહેવુ છે કે કંપનીમાં 2017માં જેવી તેજી હતી તેવી તેજી સાથે કંપનીનું કામ આગડ વધશે. કંપનીમાં આવનારા સમયમાં પણ નવા પ્રોજેક્ટ આવી શકે છે. 2017 કરતા 2018માં સારો પ્રોદર્શ કરવની આશા છે. નાણકિય વર્ષ 2018ના એન્ડિગ સુધી 700 કરોડ રૂપિયા સુધી જાઇ શકે છે.


રોહન સુર્યવંશીનું કહેવુ છે કે દિલીપ બિલ્ડકોનને કોલ માઇનિંગ સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. કંપનીમાં 8000-9000 કરોડ ના પ્રોજેક્ટની આશા છે. કંપનીના ઓર્ડરનો સમયથી પહેલા પૂરૂ કર્યે છે એનાથી કંપનીને બોનસ પણ જીતવા મળે છે. કંપનીમાં ડેટમાં ઘટડો જોવા મળી રહ્યો છે. કંપનીમાં 40% ની ગ્રોથની આશા છે.