બજાર » સમાચાર » કંપની સમાચાર

માર્ચ મહીનામાં એસ્કોર્ટ્સનું વેચાણ 54.3% ઘટ્યુ

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 14:20  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્ચ 2020 માં એસ્કોર્ટસનું વેચાણ 54.3 ટકા ઘટીને 5444 યૂનિટ રહ્યુ છે. જ્યારે માર્ચ 2019 માં કંપનીનું વેચાણ 11905 યૂનિટ રહ્યુ હતુ.

માર્ચ 2020 માં એસ્કોર્ટસના એક્સપોર્ટ 54.4 ટકા ઘટીને 216 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ એક્સપોર્ટ 474 યૂનિટ રહ્યો હતો.