બજાર » સમાચાર » કંપની સમાચાર

સેમસંગે ગેલેક્સી A9 ફોન લૉન્ચ કર્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સેમસંગે ગેલેક્સી A9 ફોન લૉન્ચ કરી દીધો છે. ફોનમાં 24 મેગાપિક્સલનો સ્ટેન્ડર્ડ લેસ કેમેરા છે. આ સાથે 10 મેગાપિક્સલનો ટેલીફોટો જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા છે.


આ સાથે આ ફોનમાં 6.3 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે સાથે સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 3800 MAH ની બેટરી છે. ફોનમાં 128 GBની સ્ટોરેજ છે.