બજાર » સમાચાર » કંપની સમાચાર

એસબીઆઈ આપશે ગ્રોહકોને રાહત

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશની સૌથી મોટી પીએસયુ બેન્ક એસબીઆઈએ ગ્રાહકોને રાહત આપવાની તૈયારી કરી છે. એસબીઆઈએ ઈન્ટરનેટ, મોબાઈલ ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસ, એનઈએપટી ચાર્જીસ દૂર કર્યા છે. આ ચાર્જ 1 ઓગસ્ટથી અમલી બનશે.