બજાર » સમાચાર » કંપની સમાચાર

સિયાના ઓટો વેચાણના આંકડા જાહેર

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 17:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સિયાએ આજે જાન્યુઆરીના ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા છે. સિયાએ કહ્યું છે કે, જાન્યુઆરીમાં પેસેન્જર કારનું કુલ વેચાણ 1.3% ઘટી 1.80 લાખ યૂનિટ્સ રહ્યું છે. તો કમર્શિયલ કારનું કુલ વેચાણ 39.7% વધી 85,660 યૂનિટ્સ રહ્યું છે.


જયારે જાન્યુઆરીમાં કુલ નિકાસ 33.3% વધી 3.40 લાખ યૂનિટ્સ રહી છે. તો એમએન્ડએચસીવી નું કુલ વેચાણ 18.8% વધી 34,170 યૂનિટ્સ રહ્યું છે. તો પેસેન્જર વ્હીકલનું કુલ વેચાણ 7.6% વધી 2.85 લાખ યૂનિટ્સ રહ્યું છે.