બજાર » સમાચાર » કંપની સમાચાર

છેલ્લા 18 ક્વાર્ટરમાં સ્લિપેજ રેશિયો સૌથી વધારે: ડીસીબી બેન્ક

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ડીસીબી બેન્કે ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 20માં સ્લિપેજીસ અને સ્લિપેજ રેશિયો છેલ્લા 18 ક્વાર્ટરમાં સૌથી વધારે રહ્યા છે. ડીસીબી બેન્કના એમડી એન્ડ સીઈઓ મુરલી નટરાજે કહ્યું કે ક્વાર્ટર 2 નાણાકયી વર્ષ 20 માં સ્લિપેજીસ અને એનપીએએસમાં વધારો થયો છે. કર્મશિયલ વ્હિકલ સેગ્મેન્ટની અસેટ ક્વાલિટીમાં ચેલેન્જ દેખાઇ છે. બેન્કની એનપીએએસમાં મોટી લોન નથી ગઇ. કોર્પોરેટ બુકના વધવાથી સાવચેતીનું વલણ અપનાવ્યું. ઐતિહાસિક બેન્કે 65-80% સ્લિપેજીસ રિકવર કર્યા.