બજાર » સમાચાર » કંપની સમાચાર

સ્ટ્રાઇડ્સ શાસુન: કંપનીની એચઆઈવી દવાને મંજૂરી મળી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્ટ્રાઇડ્સ શાસુનમાં આજે મજબૂતી હતી. કંપનીની એચઆઈવી દવાના જેનરિક Versionને મંજૂરી મળી છે. આ દવાની માર્કેટ સાઇઝ 115 મિલ્યન ડૉલર્સ છે અને સ્ટ્રાઇડ્સ શાસુન બીજી એવી કંપની હશે જે આ દવાને અમેરિકામાં લૉન્ચ કરી શકશે.


જોકે શરૂઆતમાં કંપની ઓછી માત્રામાં આ દવા લૉન્ચ કરવાની યોજના રાખી રહી છે. જોકે સમય કરતાં પહેલાં લૉન્ચને લીધે માર્જિન સારા રહેશે એમ માનવામાં આવે છે.