બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્ષમતા સુધારવામાં સફળ રહ્યા છીએ: મિંડા ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝનો નફો 37 ટકાથી વધીને 59 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝનો નફો 43.5 લાખ રૂપિયાની ખોટ થઈ હતી.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝની આવક 26 ટકા વધીને 1056 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝની આવક 838 કરોડ રૂપિયા રહ્યા હતી.

વર્ષ દર વર્ષ આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝના એબિટડા 99.4 કરોડ રૂપિયાથી વધીને 126 લાખ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં મિંડા ઇન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 11.8 ટકા થી વધીને 11.9 ટકા રહ્યા છે.

મિંડા ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ સીએફઓ સુધીર જૈનનું કહેવુ છે કે આ નાણાંકીય વર્ષમાં 25%ની રેવન્યુ ગ્રોથ જાળવી રહ્યા છીએ. કાચામાલના ભાવમાં થોડી વોલેટાલિટી હોવાથી ખર્ચ પર અસર રહી. ક્ષમતા સુધારવામાં સફળ રહ્યા છીએ, જેથી વધેલા કાચામાલના ભાવની અસર નહીં. અમારો ગ્લોબલ બિઝનેસ વધ્યો છે. અધિગ્રહણ અંગે અત્યારે વાતચીત ચાલી રહી છે.