બજાર » સમાચાર » કંપની સમાચાર

સન ફાર્મા: સબ્સિડિયરીની અમેરિકામાં કેસ નોંધાવ્યો

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે સન ફાર્મામાં દબાણ જોવા મળ્યું. સન ફાર્માની સબ્સિડિયરી DUSA ફાર્માએ અમેરિકાના કોર્ટમાં બાયોફ્રોટેરા વિરૂધ્ધ કેસ નોંધાવ્યો છે. સબ્સિડિયરી DUSA ફાર્માએ ટ્રેડ સિક્રેટ ફ્રૉડનો કેસ કર્યો છે. DUSA ફાર્માએ બાયોફ્રોટેરા પર પૂર્વ કર્મચારીઓથી જાણકારી પ્રાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે.