બજાર » સમાચાર » કંપની સમાચાર

સિન્ડિકેટ બેન્કે વ્યાજ દરમા ઘટાડો કર્યો

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સિન્ડિકેટ બેન્કે તેના લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો. 12 ઓગષ્ટ એટલે સોમવારથી હોમ લોનના દરમાં પા ટકાનો ઘટાડો કર્યો જે હવે 8.3 ટકા પર રહેશે.