બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા મોટર્સના ગ્લોબલ હોલસેલ વેચાણમાં ઉછાળો

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા મોટર્સે ડિસેમ્બરના ગ્લોબલ વેચાણના આંકડા જાહેર કર્યા. ડિસેમ્બરમાં ગ્લોબલ હોલસેલ વેચાણ 23% વધી 1.16 લાખ યુનિટ પર રહ્યું. જ્યારે કમર્શિયલ વ્હિકલનું હોલસેલ વેચાણ 53% વધી 47,182 યુનિટ રહ્યું. જ્યારે પ્રાઇવેટ વ્હિકલનું વેચાણ 8% વધી 69,495 યુનિટ પર રહ્યું.