બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા મોટર્સ: જેએલઆરના વેચાણમાં 10% નો વધારો

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 16:30  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા મોટર્સના નવેમ્બર મહિનાના ઓટો વેચાણના આંકડા જાહેર થયા. કંપનીના જેએલઆરનું કુલ વેચાણ 10% વધી 52332 યુનિટ પર રહ્યું જ્યારે ચીનમાં જેએલઆરના વેચાણમાં 19%નો વધારો નોંધાયો. જ્યારે જેગુઆર રિટેલ વેચાણ 6.3% ઘટી 13,688 યૂનિટ  પર રહ્યું. અને લેન્ડ રોવરનું રિટેલ વેચાણ 17% વધી 38,644 યૂનિટ પર રહ્યું.