બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા મોટર્સ: બ્રિટનમાં કારના વેચાણમાં ઘટાડો થાવની અસર

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા મોટર્સમાં આજે જબરજસ્ત ઘટાડો હતો. સ્ટૉક નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો બતાવનારો સ્ટૉક હતો. જેએલઆરના યૂકે પ્લાન્ટ અંગેની અપડેટ કંપની આજે જાહેર કરશે. જેમાં આ પ્લાન્ટથી ઉત્પાદન ઘટાડવાની પણ ઘોષણા થઈ શકે છે.


આ સાથે જ ખર્ચનિયંત્રણ માટે તેઓ કર્મચારીઓને છૂટ્ટા પણ કરી શકે છે. બ્રિટનમાં BREXIT પહેલાં ગ્રાહકોના નેગેટિવ સેન્ટિમેન્ટ અને ડીઝલ કાર પર એક્સાઇઝ ડ્યુટીના વધારાને લીધે અસર જોવા મળી શકે છે. યૂકેમાં જેએલઆરનું 90 ટકા જેટલું વેચાણ ડીઝલ કારનું છે.