બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા સ્ટીલમાં આજે ઘટાડા સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા સ્ટીલમાં આજે ઘટાડા સાથે કારોબાર હતો. કંપનીએ પરિણામમાં નફો તો 14 હજાર કરોડ રૂપિયાને પાર રજૂ કર્યો હતો, પણ એમાં 11 હજાર કરોડ રૂપિયા જેટલો અપવાદિત લાભ હતો. કંપનીના ઓપરેશનલ પરિણામ મિશ્ર રહ્યા હતા. જેમાં ભારતીય કારોબારનું પ્રદર્શન સુધર્યું હતું, પણ યુરોપ અને સાઉથ-ઇસ્ટ એશિયાના પરફોર્મન્સમાં નરમાશ હતી.


યુરોપમાં પ્રતિટન EBITDAમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલમાં ઘટાડાની સાથે-સાથે હિન્ડાલ્કો અને JSW સ્ટીલમાં પણ પરિણામ બાદ નરમાશ જોવા મળી હતી. કંપનીએ કહ્યું છે કે ઓપરેશનલ પરફોર્મન્સમાં સુધારો જળવાયેલો રહેશે.