બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા ટેલી અને ભારતી એરટેલનું મર્જર થશે

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 18:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા ટેલી અને ભારતી એરટેલનું મર્જર થશે. આ મર્જર બાદ એરટેલ 19 સર્કલમાં ટાટાનો કારોબાર ખરીદશે. આ કરાર બાદ ટાટાની સ્પેક્ટ્રમ ફીનો અમુક હિસ્સો એરટેલ આપશે. આ માટે આજે ભારતી એરટેલના બોર્ડથી ડીલને મંજૂરી મળી. ભારતી એરટેલને 175 મેગાહર્ટઝનું સ્પેક્ટ્રમ મળશે.


ભારતી એરટેલ, ટાટા ટેલીનું મર્જર થયું છે. ટાટા ટેલીના 4 કરોડ ગ્રાહક છે. આખી ડીલમાં કેશ અને દેવાનું લેણદેણ નહીં. ટાટા તેના બધા દેવાનું સંભાળ રાખશે. આજે ભારતી એરટેલના બોર્ડથી ડીલને મળી મંજૂરી મળી છે. ભારતી એરટેલને 175 મેગાહર્ટઝનું સ્પેક્ટ્રમ મળશે. ટાટા તેની ટાવર સબ્સિડિયરીમાં હિસ્સેદારી રાખશે.