બજાર » સમાચાર » કંપની સમાચાર

સેરામિક્સ ઇન્ડસ્ટ્રીને મળી ટેક્સ છૂટ: સેરા સેનેટરી

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 13:18  |  સ્ત્રોત : CNBC-Bajar

સેરા સેનેટરીના ડિરેક્ટર, આયુષ બાગલાનું કહેવું છે કે કંપનીનું કુલ વેચાણ 1350 કરોડ રૂપિયાનું રહ્યું છે. પાછલા પાંચ વર્ષમાં કંપનીની ટોપલાઇન 600 કરોડ રૂપિયા હતી. અમારી 1200 રિટેલ શૉપ છે. ટાઇલ્સનું ટોપલાઇન રૂપિયા 250 કરોડ છે. સેનેટ્રીનું સૌથી વધારો માર્કેટ ભારતમાં છે. અમારી કંપનીએ સ્કીલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને અપ્નાવ્યું છે. કંપનીનો માર્જિન 15 ટકા રહ્યો છે. ટાઇલ્સમાં અમારી ચાર થી પાંચ સેગ્મેન્ટ છે.