બજાર » સમાચાર » કંપની સમાચાર

ટીસીએસનો સ્ટૉક ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે દિગ્ગજ આઈટી કંપની ટીસીએસનો સ્ટૉક ફોક્સમાં રહ્યો હતો. ટીસીએસએ જાપાનિઝ ફાર્મામાં સ્ટેક વધાર્યું છે. સ્ટેક 15 ટકાથી વધારીને 66 ટકા કર્યો છે. 33 મિલિયન ડૉલરનો ખર્ચ કરીને સ્ટૉક વધાર્યો છે.